અમારું મિશન


STPLનો મુખ્ય હેતુ એ છે કે ડાયમંડ ઈન્ડસ્ટ્રીને ઓટોમેશન તરફ લઈ જવા માટે તેમની જરૂરિયાતોને ઓળખવી. અમો ગ્રાહકની જરૂરિયાતોને ઘ્યાનમાં રાખીને અદ્યતન સાધનો સાથે તેનો ઉકેલો કરવાનો હોય છે. અમારો ધ્યેય ફકત ગ્રાહકો સાથે વેપાર કરવા પુરતો મર્યાદિત નથી પરંતુ ગ્રાહકોને સેવાઓનો મહ્તમ લાભો મેળવતા રહે અને તેઓ તેમની ઉપજમાં સતત વધારો કરતા રહે. અમો સહભાગી છીએ કે આ લક્ષ્યને પહોંચી વળવા અમારી STPL સમગ્ર ટીમ સદાય ગ્રાહકોના પ્રતિભાવો લઈને વ્યાવસાયિકપણે આગળ વઘતા રહીએ છીએ. અમારી મેનેજમેન્ટ ટીમનો પણ અવિરત્ પ્રયાસ છે કે ડાયમંડ ઈન્ડસ્ટ્રીને વર્લ્ડ કલાસ ગુણવત્તાસભર પ્રોડકટસ અવિરત મળતી રહે અને સાથે સાથે સર્વશ્રેષ્ઠ સેવાઓ મેળવીને વિશ્વમાં અગ્રિમ સ્થાનને સદાય રહે એ જ અમારો ઉદેશ્ય છે.

ઈનોવેશન (નવીનીકરણ)

STPL એટલે અવિરતપણે નવીનીકરણ તથા ટેકનોલોજી વિચારવાની કલા. અત્યાંધુનિક નવીનીકરણ અને અદ્યતન ઓટોમેશન તરફના અભિગમના કારણે જ અમો છેલ્લા સતત બે દાયકાઓથી અગ્રેસર સ્થાન પર છીએ. STPL સતત પોતાની આગવી શોધ, ક્ષમતાના આધારે જ આંતરાષ્ટ્રીયક્ષેત્રવાળા હીરાઉદ્યોગને કટીંગ્એજ ટેકનોલોજીકલ સોલ્યુશન આપતા રહીએ છીએ.

વેલ્યુ (મુલ્ય)

STPL જ્યાં એક વિશેષ ઈન - હાઉસ રિસર્ચ સેન્ટર અત્યંત અનુભવી કાર્યકુશળતા સાથે અથાગ્ પરિશ્રમોવાળી તજજ્ઞ ટીમ છે જે ગ્રાહકના જરૂરિયાતનો ખ્યાલ રાખીને ઉચ્ચતમ, શ્રેષ્ઠતા સાથે કિફાયતી તથા વ્યાજબી કિંમતે પરવડે તેવી ટેકનોલોજી બનાવે છે. અમો STPL જ વેલ્યુ યોર બિઝનેસ.

સર્વિસ (સેવા)

STPLના ઉત્પાદકો માટે રાષ્ટ્રીય કે આંતરાષ્ટ્રીયક્ષેત્રનાં ગ્રાહકોને સર્વિસ સપોર્ટ આપવા કટિબદ્વ છીએ. જેનો આધાર વેચાણ પછીના સંતુષ્ટ સર્વિસ સપોર્ટ ટીમનો હોય છે. STPL ગ્રાહકની અપેક્ષાઓને સાંભળીને હંમેશા તત્પરતાથી સમસ્યાઓનું સચોટ, સરળ અને ત્વરિત નિરાકરણ સાથે ગુણવત્તા મળી રહે તે માટે અમારો પ્રયાસ રહે છે.


OUR PRODUCTS


Industry News

Diamond

Jewellery

index