મિકેનીકલ સ્ટેબીલીટી સાથે તૈયાર કરવામાં આવેલ લેસર મશીન જે સોઈંગના પરિમાણમાં અદભુત, સૉફ્ટવેર યુઝર ફ્રેન્ડલી અને હાઈ પ્રોડકશન આપવા મદદરૂપ નિવડે છે. સુપર ગ્રીન તમારી અપેક્ષા કરતા ઘણું જ વિશેષ છે.
ધ સુપર ગ્રીન લેસર સૉર્સ ફાઈન ટ્યુન બીમ ઉત્પન્ન કરે તે ડાયમંડને ક્ષતિ પહોચાડતું નથી અને ડાયમંડની ક્ષમતા પ્રમાણે ક્રાર્યરત્ છે. ગ્રીન લેસર મશીન ફક્ત ક્વોલીટી(ગુણવત્તાસભર) ડાયમંડ ઉત્પાદનર્ક્તાઓ માટે ભરોસાપાત્ર એકમાત્ર સાધન છે.