પ્રર્વતમાન સમયમાં મેગ્નસ ડીજીટલ અભેદ તથા મંત્રમુગ્ધ કરનારું શક્તિશાળી પ્લાનર મશીન છે. તેમાં વપરાયેલ પાર્ટ્સ ઉચ્ચ ગુણવત્તાવાળા અને અદભુત શિલ્પ......more...
STPL એટલે અવિરતપણે નવીનીકરણ તથા ટેકનોલોજી વિચારવાની કલા. અત્યાંધુનિક નવીનીકરણ અને અદ્યતન ઓટોમેશન તરફના અભિગમના કારણે જ અમો છેલ્લા સતત બે દાયકાઓથી અગ્રેસર સ્થાન પર છીએ. STPL સતત પોતાની આગવી શોધ, ક્ષમતાના આધારે જ આંતરાષ્ટ્રીયક્ષેત્રવાળા હીરાઉદ્યોગને કટીંગ્એજ ટેકનોલોજીકલ સોલ્યુશન આપતા રહીએ છીએ.