ઉત્પાદકતા જ મુખ્ય આધાર – કોઈપણ ડાયમંડ પ્રોસેસર માટે, આ બધા બિઝનેસમાં સૌથી સફળતા મેળવવાની એક વ્યૂહરચના હોય શકે છે. પણ ડાયમંડ પ્રોસેસર માટે, વિશેષ એ છે કે શક્ય એટલું મીનીમમ વેઈટ લોસ (minimum weight-loss), મીનીમમ બ્રેકેજ (minimum breakage), ઓપ્ટીમમ પ્રોડકટીવીટી (optimum productivity) અને તદ્ઉપરાંત, લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ (last but not the least), ધ લોએસ્ટ પોસીબલ મેઈન્ટેન્સ (lowest possible maintenance) પણ અત્યંત જરૂરી છે. પડકારો તો છે જ, પરંતુ આ બધુ એક જ મશીનમાં મેળવી શકશો. માટે હવે,
સ્વદેશમાં જ વિકસિત કરવામાં આવેલ આ મશીન તમામ ક્ષમતાઓ પરિચય આપતું "DREAM MACHINE" છે કે!
ધ Lazer GRN સૌથી અદ્યતન, ઉચ્ચ ગ્રેડ અને ગ્રીન લેસર આધારિત ડાયમંડ સોઈંગ મશીન છે. ગ્રીન લેસરની અજોડ શોર્ટર વેવલેન્થ (Shorter Wavelength) જ ડાયમંડ કટીંગ ઓપરેશન (diamond cutting operation) દરમ્યાન તીવ્ર શક્તિ તથા અત્યંત ચોક્સાઈ પૂરી પાડે છે. દરેક ડાયમંડમાં મીનીમમ વેઈટ લોસ (minimum weight-loss), મીનીમમ બ્રેકેજ (minimum breakage) સાથે મોર યીલ્ડ (more yield) સાથે મેળવી શકો છો યોગ્ય પરિણામ.