સુરક્ષા આજનો પડકારરૂપ પહેલું છે. તમો જયારે ડાયમંડ લેનદેન કરતા હોય ત્યારે બદલાઈ જવાનો ભય કે ચોરીથી બેચેની અનુભવો છો અને તમારી પાસે કોઈ પુરાવા નહી હોવાથી ધંધાં માટે નુકસાનકારક નિવડે છે.
Smart-i15 એ પોલિશ્ડ હીરાની ઓપ્ટીકલ લાક્ષણિકતાઓની ચકાસણી કરી તેનો સંગ્રહ કરી આપશે. આઈડેન્ટીફીકેશન એન્ડ વેરીફીકેશન (identification and verification) કરી પોતાની આગવી છબી બનાવશે. આ માનવીય ફીંગર પ્રિન્ટ આધારિત કામ કરે છે. ડાયમંડ લેનદેન કરતી વખતે અક્સાયતે બદલાઈ જાય તો તમોને તરત જ ખ્યાલ આવશે અને સ્પષ્ટ હેતુની ખબર પડશે.