diamond sawing equipment

ધ અલ્ટીમેટ લેસર મશીન


equipment drillingsawing equipmentsawing equipment

ડાયમંડ ઈન્ડસ્ટ્રીની પરંપરાગત તથા અવરોધોને તોડીને કાર્યક્ષમતાવાળું લેસર મશીન Lazer Super – 9 આપવામા આવેલ છે. જેમાં દરેક પ્રકારના કટીંગ કાર્ય સંભવિત થયા છે. જેમકે સોઈંગ, 4P, 5P એન્ડ બ્લોકીંગ (Sawing, 4P, 5P and Blocking) એટલે તો ધ લેસર સુપર – 9.

Lazer Super – 9 એ એક ઈજનેરી પરફોર્મન્સ કાર્ય માટે બનાવવામા આવેલ છે. ધ લેસર સુપર – 9 પરફેકટ સ્માર્ટ લેસર મશીનનું ઉદાહરણ પુરૂ પાડે છે. આ લેસર મશીન જયારે અમોએ લોન્ચ કરેલ ત્યારે ફક્ત સોઈંગ તરીકેની જ વિશ્વનીયતા મેળવેલ હતી. ત્યારબાદ અમોએ રીફાઈન કરી તેમાં દરેક પ્રકારના કટીંગ એટલે સોઈંગ, 4P, 5P એન્ડ બ્લોકીંગ(Sawing, 4P, 5P and Blocking) સાથે આવિષ્કાર કરવામાં આવેલ છે.


ફીચર્સ

diamond equipment

વિશેષ ડિઝાઈન સાથે એ સાયલન્ટ ડાયોડ મોડ્યુલ (નોર્થરોપ ગ્રુમન - યુએસએ) A Silent Light Diode module (Northrop Grumman-USA) જે કાર્યક્ષમતામાં નિપુર્ણ, બીમમાં સ્ટેબીલીટી અને ક્વોલીટી ધરાવનાર.

drilling equipment

ડસ્ટ પ્રોટેક્ટ એન્કલોસર (Dust protective enclosure) કારણે ઓપ્ટિકલ કંમ્પોનન્ટની આવરદામાં વધારો.

equipment sawing

સ્કીન બેન્ડીંગ* ફીચર લેસરના આંતરીક રીફ્લેકશનથી થતા નુકસાનને અટકાવે છે.


equipment Sawing

ઓટોમેટીક 360° ફીક્ચર (Fixture) જેમા ટ્વીન્સ સાઈડ સોઈંગ કરી શકો છો.

drilling equiment

મશીનમાં માનવીય હસ્તક્ષેપ ઓછો હોવાથી, ડાયમંડની સાઈઝ પ્રમાણે લેસરના પેરામીટર સેટ કરી શ્રેષ્ઠ પરિમાણો સુયોજિત કરી આપતું ઓટોમેટીક સૉફ્ટવેર.

sawing drilling equipment

યુઝર ફ્રેન્ડલી ઓપરેટીંગ સૉફ્ટવેર કારણે સમય અને ઓપરેટર ભુલોમા ઘટાડો.


sawing equipment

લોંગ લાઈફ એન્ડ હાઈલી એક્યુરેટ એક્ષ-વાય-ઝેડ સીએનસી ટેબલ (X-Y-Z CNC Table)

drilling equipment

નો કન્સુમેબલ (No consumables) જેમકે લેસર લેમ્પ, ફ્લો ટ્યુબ અને ડીઆઈ ફીલ્ટરનો ઉપયોગ નહી હોવાથી ઓપરેટીંગ ખર્ચ ઓછો.

Download The Lazer Super 9 brochure.

ધ અલ્ટીમેટ લેસર મશીન