planning measuring

સમય અને નાણાં બચત માટે ઉતમ કડી


planning diamondmeasuring diamondplanning diamond

MAGNUS ACE – આ ઉતમ કડીનો ઉમેરો કરવાથી તમો વધુ ઝડપ અને ચોક્કસાઈપુર્ણ સાથે બેન્ડીંગ તથા સોઈંગના પરિમાણો સુયોજીત (સેટ) કરી આપશે જેથી તમારા સમયનો વ્યય અને નાણાંની બચત થશે.

જ્યારે તમો બેન્ડીંગ અને સોઈંગના પરિમાણો સુયોજીત (સેટ) કરવાની પ્રક્રિયા કરતા હોય તે દરમ્યાન સોઈંગ મશીન બંધ કરવાની જરૂર પડતી નથી જેથી અમુલ્ય સમય બચશે જે નાણાં કરતા પણ મોટી બચત કહેવાય અને ફુલ ઓટોમેટેડ મશીનને કારણે માનવીય ભુલોની સંભવના પણ નહીવત્ રહેશે.


ફીચર્સ

measuring diamond

MAGNUS ACE રફ ડાયમંડને સરળતાથી સેટ કરીને શ્રેષ્ઠ પરિમાણો સુયોજિત કરનાર સૉફ્ટવેર

measuring productivity

MAGNUS ACE તમારા લેસર કટીંગ મશીનમાંથી ટ્રાન્સફ્રર થયેલ બેન્ડીંગ તથા સોઈંગના પરિમાણો સુયોજીત (સેટ) વધુ ઝડપ અને ચોક્કસાઈપુર્ણ કરી સમયના વ્યયની બચત સાથે ઉત્પાદકતામાં વધારો કરશે.

precise planning

વધુ ઝડપ અને ચોક્કસાઈપુર્ણ સાથે બેન્ડીંગ તથા સોઈંગના પરિમાણો સુયોજીત(સેટ) અદ્યતન એલ્ગોરિધમ્સ સૉફ્ટવેર (Advanced algorithm software) કરી આપે છે. MAGNUS ACEમા માનવીય ભુલો નહી હોવાને કારણે રફ હીરામાંથી પુરા પ્રમાણમાં વજન ઓછા વેઈટલોસ સાથે મેળવો.


diamond planning

MAGNUS ACE મશીન જે 2 થી 4 લેસર કટીંગ મશીન સાથે ઉપયોગ કરી શકાય છે. જેથી કુશળ ઓપરેટરના ઉણપ(અછત)નો ભય ઘટાડશે.

diamond planning

ઓછા સમયે ઉત્પાદકતા ધરખમ વધારો કરવાથી, સમયસર પ્રોડકટ ડીલવરી આપવાથી કંપની રેપ્યુટેશનમાં વધારો.

 measuring Operator Skilled

ગુણવત્તાવાળા ઓપ્ટીકસ અને અદ્યતન ટેકનોલોજીનો સમન્વય, કોમ્પેક્ટ એન્ડ સ્ક્રેચપ્રુફ બોડી

planning India

અમોને મેઈક ઈન ઈન્ડીયા મિશન પર ગર્વ છે. (empowering the mission of "MAKE IN INDIA".)


Download The Magnus Ace brochure.

સમય અને નાણાં બચત માટે ઉતમ કડી (An excellent add-on to save time and money.)