laser diamond

ધ સુપ્રીમો ઓફ લેસર પ્રોસેસીંગ


Laser machinelaser manufacturer

જયારે પહેલીવાર ડાયમંડ પ્રોસેસીંગ ઈન્ડસ્ટ્રી પરફેકનીસ્ટ પર ગયા ત્યારે અમોએ સૌથી અદ્યતન ડાયમંડ લેસર મશીન એટલે કે માસ્ટરપીસ ડાયમંડ ઈન્ડસ્ટ્રીને આપેલ જેમાં, દરેક પ્રકારના કટીંગ કાર્ય થાય છે. જેમકે સોઈંગ, 4P, 5P એન્ડ બ્લોકીંગ એટલે તો The Lazer Super - 9E.

Lazer Super - 9E એ દરેક સમય અને કાર્યોમાં નોધપાત્ર અને અસરકારક પરિમાણો આપેલ છે. The Lazer Super - 9E માં સાધનો હાઈ ગ્રેડ ક્વોલીટીવાળા છે. કુલીંગ સિસ્ટમ તથા હાઈ સ્ટાન્ડર્ડ પાવર સપ્લાય એકમ(યુનીટ) વાપરવા આવેલ, જેથી તમો ઓપ્ટીમમ પરફોર્મન્સ (optimum performance) પ્રાપ્ત કરી શકો છો.


ફીચર્સ

laser diamond

વિશેષ ડિઝાઈન સાથે એ સાયલન્ટ ડાયોડ મોડ્યુલ (નોર્થરોપ ગ્રુમન - યુએસએ) A Silent Light Diode module (Northrop Grumman-USA) જે કાર્યક્ષમતામાં નિપુર્ણ, બીમમા સ્ટેબીલીટી અને ક્વોલીટી ધરાવનાર.

laser machine

હાઈ ગ્રેડ ક્વોલીટીવાળું કુલીંગ સિસ્ટમ જે પાવર ફ્લકચુએશન અને ગરમીની વધઘટને કંટ્રોલ કરી લેસર ડાયોડને થતા નુકસાનને નિયંત્રિત કરે છે.

laser manufacturer

પારંગત પાવર સપ્લાય યુનીટ (An adept power supply unit) જે હાઈ વોલ્ટેજ અને કરંટને સ્ટેબલ રાખે છે.


machine manufacturer

ડસ્ટ પ્રોટેક્ટ એન્કલોસર (Dust protective enclosure) કારણે ઓપ્ટિકલ કંમ્પોનન્ટની આવરદામાં વધારો.

diamond machine

સ્કીન બેન્ડીંગ* ફીચર લેસરના આંતરીક રીફ્લેકશનથી થતા નુકસાનને અટકાવે છે.

machine laser

ઓટોમેટીક 360° ફીક્ચર (Fixture) જેમા ટ્વીન્સ સાઈડ સોઈંગ કરી શકાશે.


machine manufacturer

મશીનમાં માનવીય હસ્તક્ષેપ ઓછો હોવાથી, ડાયમંડની સાઈઝ પ્રમાણે લેસરના પેરામીટર સેટ કરી શ્રેષ્ઠ પરિમાણો સુયોજિત કરી આપતું ઓટોમેટીક સૉફ્ટવેર.

manufacturer diamond

યુઝર ફ્રેન્ડલી સૉફ્ટવેર કારણે ઓપરેટર ભુલોમાં ઘટાડો.

manufacturer laser

લોંગ લાઈફ એન્ડ હાઈલી એક્યુરેટ એક્ષ-વાય-ઝેડ સીએનસી ટેબલ (X-Y-Z CNC Table)


manufacturer laser

નો કન્સુમેબલ (No consumables) જેમકે લેસર લેમ્પ, ફ્લો ટ્યુબ અને ડીઆઈ ફીલ્ટરનો ઉપયોગ નહી હોવાથી ઓપરેટીંગ ખર્ચ ઓછો.

Download The Lazer Super 9E brochure.

ધ સુપ્રીમો ઓફ લેસર પ્રોસેસીંગ