Lazer Duo

ધ નેકસ્ટ રીવોલ્યુશન ઈન લેસર


LazerDuoLazerDuoLazerDuoLazerDuo

હવે કોમ્પેક્ટ સાઈઝ મશીનનોમાં વધુ પ્રોડકશન મેળવવાનો સમય આવી ગયો છે. અમારા નવા અને અદ્યતન Lazer Duo મશીન જે કોમ્પેક્ટ સાઈઝ સાથે સ્માર્ટ ડિઝાઈન ધરાવે છે. વધારે પ્રોડકશન માટે Lazer Duo મશીન છે. જેમાં બે અલગ અલગ લેસર મશીન એટલે LS-9 or LS-9e નું વર્ક સ્ટેશન છે. જેનું કાર્ય અલગ અલગ હોવા છતાં પણ ઐકય છે.

ડાયમંડ ઈન્ડસ્ટ્રીમાં Lazer Duo એવું મશીન છે કે જે સોપ્રથમ સંર્પુણપણે સ્વતંત્ર રીતે ડ્યુઅલ વર્ક સ્ટેશન ડિઝાઈનવાળું લેસર મશીન છે. આ મશીન સોઈંગ, 4P, 5P અને બ્લોકીંગ કાર્ય સાથે અનેક વિવિધતાસભરવાળું છે. વધુમાં જણાવવાનું કે તમો તમારી જરૂરત મુજબની પ્રક્રિયાઓ કરી શકો છો. આ લેસર મશીનની કાર્યપ્રણાલી સામાન્ય લેસર મશીન જેવી જ છે. જેમાં સોઈંગ, 4P, 5P અને બ્લોકીંગ કાર્ય સાથે મળતી આવે છે. આ લેસર મશીન સક્ષમતા એ પણ છે કે તમો એક જ સમયે અલગ અલગ વર્ક સ્ટેશન તમારી અનુકુળતા મુજબે કોઈપણ બે પ્રક્રિયાઓને એક સાથે કાર્યરત્ કરી શકો છો.


ફીચર્સ

Specially Designed

વિશેષ ડિઝાઈન સાથે એ સાયલન્ટ ડાયોડ મોડ્યુલ (નોર્થરોપ ગ્રુમન - યુએસએ) A Silent Light Diode module (Northrop Grumman-USA) કાર્યક્ષમતામાં નિપુર્ણતા, બીમની સ્ટેબીલીટી અને ક્વોલીટી ધરાવનાર.

Dust Proof

ડસ્ટ પ્રુફ એન્કલોસરને કારણે ઓપ્ટિકલ કંમ્પોનન્ટની આવરદામાં વધારો કરે છે.

Safety

સ્કીન બેન્ડીંગ* ફીચર લેસરના આંતરીક રીફ્લેકશનથી થતા નુકસાનને અટકાવશે.


Automatic 360<sup>o</sup>

ઓટોમેટીક 360° ફીક્ચર (Fixture) જેમા ટ્વીન્સ સાઈડ સોઈંગ કરી શકાશે.

Superior Beam Quality

મશીનમાં ઓછો માનવીય હસ્તક્ષેપ હોવાથી, ડાયમંડની સાઈઝ પ્રમાણે લેસરના પેરામીટર સેટ કરી, શ્રેષ્ઠ પરિમાણો સુયોજિત કરી આપતું ઓટોમેટીક સૉફ્ટવેર.

Highly Optimized

હાઈલી ઓપ્ટિમાઈઝ એરગોનોમીકસ (ergonomics) ના કારણે ઓપરેટર ભુલોમાં ઘટાડો.


Accurate Cutting

લોંગ લાઈફ એન્ડ હાઈલી એક્યુરેટ એક્ષ-વાય-ઝેડ સીએનસી ટેબલ (X-Y-Z CNC Table)

Vibrations of the Machine

ખાસ તૈયાર કરેલ ગ્રેનાઈટ આધારિત મશીન (Specially developed granite base) જેને કારણે વાઈબ્રેશન નહીવત્.

Rail Design

સીગલ પ્લેટ ઓપ્ટીકલ રેઈલ ડિઝાઈન (Single plate optical rail design) થી લેસરના બીમની એકસરખી યોગ્ય ગુણવત્તા મળે.

Download The Lazer Duo brochure.

ધ નેકસ્ટ રીવોલ્યુશન ઈન લેસર