કાચા હીરામાંથી મહત્તમ યીલ્ડ(ઉપજ) બહાર કાઢીને બનાવે તેને ડાયમંડ ઉદ્યોગમાં નફાકારકતા વ્યાખ્યા તરીકે ગણવામાં આવે છે. આ માટે વ્યકિત કૌશલ્યની જરૂરી છે તો જ તમારા વ્યાપારનું જમા પાસું કહેવાય.
STPL ડાયમંડ પ્લાનર મશીન સંર્પુણપણે ટેકનોલોજી આધારિત છે. જે તમોને ઝડપથી વિશ્લેષણ કરી કાચા હીરામાંથી મહત્તમ કેરેટ, ક્લેરિટી અને કટનું ઉત્તમ આયોજન ખાતરી સાથે કરી આપશે.
STPL ડાયમંડ પ્લાનર, ઈનફ્રેકશન ઓફ મીનિટમાં (in fractions of minutes) રફ ડાયમંડનું ઝડપથી વિશ્લેષણ કરી તેની સાથે સાથે તમામ નિર્ણાયક પાસાંઓનું વર્ગીકરણ કરે છે. જેમકે કેવીટી, ઈન્કલ્યુશન અને ગ્રેડીંગ પ્રોપોરેશન (cavities, inclusions and cut grading proportions.) તે વધુમાં, ડાયમંડ પ્રોસેસીંગ માટે જોઈતા પ્રમાણમાં બેસ્ટ વેલ્યુ વીથ ક્વોલીટી માર્કીંગ લાઈન્સ (best value plan with quality marking lines) નું સુંદર આયોજન રજુ કરે છે.