diamond sawing 4p

ધ કોમ્પેક્ટ મશીન – નો ક્રોમ્પ્રોમાઈસ


diamond sawing 4pdiamond sawing 4pdiamond sawing 4p

અમારી સક્ષમ ટીમએ ડાયમંડ ઈન્ડસ્ટ્રીમાં સોથી કોમ્પેક્ટ લેસર મશીન Lazer NXT જે નફાકારકતામાં જોરદાર વધારો કરી આપનાર સોઈંગ, 4P, 5P અને બ્લોકીંગ કાર્ય એક જ પ્રણાલીમાં મુકીને ધ નેકસ્ટ જનરેશન (the next generation) માટે આપેલ છે.

વધુ પ્રોડકશન મેળવવા માટે ઉત્પાદક્તામાં સુધારા – વધારા કરવાનું કાર્ય તો અનંત ચાલે છે. આનો અર્થ એ છે કે જેમ પ્રોડકશન વધુ તેમ નફો વધારે. તો વસાવો અમારું એમેજીંગ્લી કોમ્પેક્ટ મશીન Lazer NXT જેનું પર્ફોમન્સ જોરદાર અને કોમ્પેક્ટ સાઈઝ જે ઓછી જગ્યામાં પણ ગોઠવાઈ(સમાઈ) જશે. એક જ રૂમમાં મહ્તમ પ્રોડકશન સાથે વધારે નફો મેળવો.


ફીચર્સ

diamond 4p sawing

સોઈંગ, 4P, 5P અને બ્લોકીંગમાં જબરદસ્ત સુસંગતતા, કાર્યક્ષમતા સાથે કામગીરીનું એકસરખું સંતુલન જોવા મળેલ છે.

diamond 4p sawing

યુનિક્લી ડેવલપ કરવામાં આવેલ હર્મેંટીકલ સીલ્ડ રેસોનેટર બોક્ષ જે ઓપ્ટીકલ કંમ્પોનન્ટને વધારે સમય સુધી સુરક્ષિત રાખશે.

diamond 4p sawing

મશીનની સાઈઝનો પશ્ન નહી હોવાને કારણે એક જ રૂમમાં ઘણા મશીનો ઈન્સ્ટોલેશન કરાશે.


diamond 4p sawing

આ ઈજનેરી ડાયોડ મોડયુલની કાર્યપ્રણાલી એવી રીતે બનાવવામાં આવેલ છે કે ડાયમંડ કટીંગ કરતી વખતે બીમની ક્વોલીટી અને સ્ટેબીલીટી સતત જળવાઈ રહેવાથી ડાયમંડનું વેઈટ લૉસ તથા બ્રેક્રેજ નહીવત્.

diamond 4p sawing

સ્માર્ટ ડિઝાઈન મશીનમા હાઈ પરફોર્મન્સ અને લોએસ્ટ મેઈન્ટેન્સ છે.

diamond 4p sawing

સ્પેશીયલ ડિઝાઈન પર આધારિત મશીનનું મજબુત ફ્રેમ સ્ટ્રકચર સાથે ઓછું વાઈબ્રેશન.


diamond 4p sawing

સરળતાથી સમજાય તેવા સૉફ્ટવેરને કારણે સમયની બચત અને ઓપરેટરની ભુલોમાં ઘટાડો.

diamond 4p sawing

મશીનને ભવ્ય લુક આપતી એલ્યુમિનીયમ્ સંયુક્ત પેનલ(કોરોસીન રેઝીસ્ટન્ટ) જે આપણને એક સુખદ આનંદની અનુભૂતિ કરાવે છે.

Download The Lazer NXT brochure.

ધ કોમ્પેક્ટ મશીન – નો ક્રોમ્પ્રોમાઈસ