બોર્ડ ઑફ ડિરેકટર્સ

"STPL" ની સ્થાપના શ્રી ધીરજલાલ કોટડીયાએ સને.1993માં કરેલ હતી. શરૂઆતમાં પ્રાથમિક (ઉદે્શ્ય) હેતુ ભારતીય ડાયમંડ ઈન્ડસ્ટ્રીમાં લેસર ટેકનોલોજી આધારિત સોલ્યુસન આપવાનો અને "STPL" ભારતીય ડાયમંડ ઈન્ડસ્ટ્રીમાં લેસર ટેકનોલોજીનો પાયો નાખી સંર્પુણ સ્વંય-સંચાલિત મશીનરીના સાધનો સફળતાથી ઉત્પાદન કરી દરેક તબક્કાઓને આવરી લેવાનો હતો. હાલમાં "STPL" વિવિધ ક્ષેત્રોમાં લેસર ટેકનોલોજીનો ઉપયોગ કરતા કાપડ, અધતન તબીબી સાધનોવાળી એક સમગ્ર શ્રેણી વિકસાવેલ. સમયાંતરે "STPL" અન્ય કંપનીના નેજા હેઠળ પ્રવૃતિઓ વ્યાપક કરતા પ્રાઈવેટ લીમીટેડ ગ્રુપ કંપનીની રચના કરી જેમા SMT - એસએમટી પ્રા. લી.નો સમાવેશ કરવામા આવ્યો. SMT પ્રથમ ગ્લોબલ ભારતીય કંપની છે જે મેડીકલ ક્ષેત્રેની કાર્ડીયોવાસ્કયુલર સ્ટેન્ટ ઈન્ટરનેશનલ ક્વોલિટી સ્ટાર્ન્ડ પ્રમાણે મોટા પાયે ઉત્પાદન કરે છે. આયાત કરવામા આવતી સ્ટેન્ટો કરતા શ્રેષ્ઠ, કિફાયતી કિંમતે અને સરળતા બધે જ મળી રહે છે. "STPL" ગ્રુપમાં ત્રીજી શાખા (third arm) તરીકે સહજાનંદ લાઈફ સાયન્સીસ પ્રા. લી. – SLS સમાવેશ કરવામા આવેલ છે. જે જીવન સાથે સંકળાયેલ હર્બલ એટલે કુદરતી ઘટકોથી રીસર્ચ કરી દવાઓનું ઉત્પાદન કરે છે.

Mr. Dhirajkumar Vasoya

શ્રી ધીરજકુમાર વસોયા

મેનેજીગ ડિરેકટર

શ્રી ધીરજકુમાર વસોયા બિઝનેસ ડેવલપર અને ઉદ્યોગસાહસિક સાથે સહજાનંદ ગ્રુપ ઑફ કંપનીના મેનેજીગ ડીરેકટર છે. તેમના સશકત્ત નેતૃત્વ તથા દીર્ધદ્રષ્ટિ હેઠળ કંપનીએ લક્ષિત ગોલ હાંસલ કરવા તે માટે વર્ષોથી મેનેજમેન્ટ મદદરૂપ કરતા રહ્યા છે. વહીવટી સ્તરે મેનેજમેન્ટનો વ્યાપક અનુભવ, ઈન્ડસ્ટ્રીના દરેક પહેલું સાથે દુંરદેશી વિચાર સાથે ઉદ્દભવેલા પશ્નોનુ્ નિરાકરણ કરનાર બોર્ડ ઑફ ડીરેકટર્સમાં અત્યંત સક્રિય સભ્ય છે. જે સ્વભાવે સરળ બૌદ્ધિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક ક્ષેત્રે પણ વ્યાપક સમજ, તુરંત ઔધોગિક ઉકેલો લાવવાનો અનુભવનો સમાવેશ થાય છે. તેમના કાર્યકાળ સમય દરમ્યાન કંપનીએ ઈનક્રેડીબલ વૈશ્વિક વૃદ્ધિ (incredible global growth) અનુભવી. કંપની ગ્રુપના વિકાસ માટે સતત વિવિધ પ્રકારના વ્યવસાયિક ક્ષેત્રને રજુ કરવામાં સક્રિય, વિશાળ અને અગ્રણી ભુમિકા રહે છે.

શ્રી હરિવદન જે. પંડયા - સહજાનંદ ગ્રુપના બોર્ડ ઑફ ડીરેકટર્સના મેમ્બર છે. સને.2002 થી સહજાનંદ ગ્રુપમા ફાઈનાન્સિયલ કંટ્રોલર તરીકે શરૂઆત કરી. આજે સહજાનંદ ગ્રુપની અલગ અલગ કંપનીના સીએફઓ તરીકે સક્રિય છે. સીનીયરશ્રી હરિવદન જે. પંડયા છેલ્લા 18 વર્ષના નેતૃત્વ હેઠળ કંપનીના ફાઈનાન્સ, એકાઉન્ટિંગ, મેનેજમેન્ટ એકાઉન્ટિંગ તથા કોર્પોરેટ વ્યૂહરચના કરેલ છે. તેઓ સક્ષમ મેનેજમેન્ટ કન્સલ્ટિંગ તથા ઓડિટીંગ પારંગતતા તેઓ ધરાવે છે. તેમણે તબીબી ઉપકરણને આંતરાષ્ટ્રીયક્ષેત્રે પહોચાડેલ, ઈન્ફોર્મેશન ટેકનોલોજી તથા ઈલેકટ્રોનિક ઈન્ડસ્ટ્રીને પ્રસ્થાપિત કરેલ છે. (He also has a background in management consulting and auditing. He has an international exposure in medical devices, information technology and electronic discovery industries ranging from start-ups to well-established companies.) ભારત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઈન્સ્ટિટ્યુટ ઑફ ફેલો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. ધ ઈન્સ્ટિટ્યુટ ઑફ કોસ્ટ એકાઉન્ટન્ટ્સ ભારતની સંસ્થાનાં કોસ્ટ મેનેજમેન્ટ એકાઉન્ટન્ટ એસોસિએટ્સ તથા નોન પ્રેક્ટિસ સભ્ય અમેરિકન ઈન્સ્ટિટ્યુટ ઑફ સર્ટીફાઈટ પબ્લિક એકાઉન્ટન્ટ્સ. ગુજરાત યુનિવર્સિટીમાં સ્નાતકની ડિગ્રી ઈન એડવાન્સ એકાઉન્ટીંગ અને ઓડિટીંગ ધરાવે છે. (Associate Cost and Management Accountant of the Institute of Cost Accountants of India and a non-practising member of the American Institute of Certified Public Accountants. Harivadan has a bachelor’s degree in Advanced Accounting and Auditing from Gujarat University).

Mr. Bhargav Kotadia

શ્રી ભાર્ગવ કોટડીયા

એક્ઝિક્યુટીવ ડિરેકટર

શ્રી ભાર્ગવ કોટડીયા એક્ઝિક્યુટીવ ડિરેકટર - સહજાનંદ ગ્રુપ ઑફ કંપનીઝ સને.2011માં "STPL" માં શરૂઆત કરી અને સહજાનંદ ગ્રુપ ઑફ કંપનીની સહજાનંદ લાઈફ સાયન્સીસ પ્રા. લી. – SLS મા ડિરેકટર તરીકે ફરજ બજાવી સંપુર્ણ જવાબદારીઓ સ્વીકારીને બીઝનેસ ડેવલપ ઓપરેશન આંતરાષ્ટ્રીયક્ષેત્રમાં ઉત્તર અમેરિકા અને પૂર્વ એશિયા વ્યાપાર વિકસિત કર્યો અને માર્કેટીંગ ઓપરેશન ગ્લોબલી (marketing operations globally) ઉમદા શ્રેણીબદ્ધ અનુભવને કારણે સીનીયર મેનેજમેન્ટ પોઝિશને રહ્યા. મેનેજીગ પ્રોજેક્ટ તથા કોર્પોરેટ ડેવલપ ઈન ધ મિડ સાઈઝ કંપનીઝ હેલ્થકેર તેમજ હાઈટેક કેપીટલ મશીનરી ઈન્ડસ્ટ્રી (managing projects and corporate development in the mid-size companies in the healthcare as well as high tech capital machinery industries.) શ્રી ભાર્ગવ બેચલર ઑફ સાયન્સ (ઈકોનોમીક્સ) – યુએસની પરડ્યુ યુનિવર્સિટી, સહજાનંદ ગ્રુપ સાથે જોડાયા ( Mr. Bhargav pursued a Bachelor of Science (Economics) from the Purdue University, US prior to joining the Sahajanand Group.)